Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ચેતવણીથી પાકિસ્તાન પર આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ છે. તેથી તેને આતંકી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડશે. એફએટીએફના ગ્રે લિસ્ટમાં હોવું કોઇ પણ દેશ માટે મોટો ફટકો છે. પાકિસ્તાને આતંકીઓ પર દબાણ લાવવાનું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની છે. પાક. આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે એ તેના પર નિર્ભર છે. અમે માત્ર એટલું ઇચ્છીશું કે તે એફએટીએફના નિર્દેશોનું પાલન કરે અને શાંતિ સ્થાપવા માટે કામ કરે. એફએટીએફએ પેરિસમાં થયેલી બેઠકના છેલ્લા દિવસે શુક્રવારે નિર્ણય કર્યો કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રખાશે. સાથે જ તેને ચેતવણી આપી છે કે ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગ રોકવા તેણે 27 મુદ્દાની કાર્યસૂચિ પર અસરકારક પગલાં ન ભર્યા તો ફેબ્રુઆરી, 2020માં તેને બ્લેકલિસ્ટ કરી દેવાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ