Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને વડા પ્રધાન મોદી પર શાબ્દિક વાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું કે, વડા પ્રધાન મોદી અસલ સવાલના જવાબ નથી આપતા. જો તે જવાબ આપે તો આપણ બધા માટે શરમજનક સ્થિતિ પેદા થઇ જાય. રાહુલે મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. રાહુલે દાવો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં મોદીએ જે સવાલનો જવાબ આપ્યો તેમાં અને અનુવાદકે કરેલા અનુવાદમાં એક તફાવત હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ