Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મિઝોરમના તુરિયલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ હતુ અને આ અંગે જનસભા પણ સંબોધી હતી. હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટના ઉદ્ઘાટનની સાથે સાથે આ વખતે તેઓ MyDoNER App પણ લોન્ચ કરી છે. આ એપ દેશની યુવા શક્તિઓને એક ઉંચાઈ પર લઈ જશે. DoNER દ્વારા નોર્થ ઈસ્ટ માટે 100 કરોડનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે. યુવા આંત્રપ્રેન્યોરને આ ફંડમાંથી ચેક આપવામાં આવશે.
મેઘાલયમાં પીએમ મોદી શિલોગથી તુરા રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કરશે. આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઈકોનોમી ગ્રોથ સારો થશે. અહીં પીએમ એક રેલી પણ કરવાના છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ