પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના કેવડિયામાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી. પોતાના બે દિવસીય પ્રવાસે ગુજરાત પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય વન, ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી સહિત કેટલીક યોજનાઓને દેશને સમર્પિત કરી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહીં અલગ-અલગ અંદાજ જોવા મળ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગલ સફારીનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું
PM મોદી 2 દિવસિય ગુજરાત પ્રવાસે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયામાં જંગલ સફારીનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન બાદ તેઓ જંગલ સફારીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીની સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ હાજર રહ્યા. આ જંગલ સફારી 375 એકરમાં પથરાયેલું છે. જંગલ સફારી 7 ઝોનમાં બનાવાયુ છે. જંગલ સફારીમાં દેશ-વિદેશના પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. 1500 જેટલા પશુ-પક્ષીઓ જંગલ સફારીમાં છે. 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર તૈયાર કરાયો.