વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે ગુજરાતમાં ફરી વળ્યા છે તેને કારણે દિલ્હીમાં ભાજપનું હાઇકમાન્ડ ચિંતિત બન્યું છે. રાહુલની અસરને ખાળવા માટે હવે ભાજપ ૯ અને ૧૦મી નવેમ્બરે તેનાં સૌથી સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતારવાનું આયોજન કરી રહ્યા છે