Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ખાનગી શાળા સંચાલકોએ ગુજરાત સરકારના ફી નિયમન કાયદા સામે હાઇકોર્ટમાં હારી જતાં હવે તેને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. જો કે તે પહેલાં ગુજરાત સરકારે કેવિયેટ અરજી કરેલી હોવાથી સંચાલકોને એકતરફી સ્ટે નહીં મળે. કોર્ટ ગુજરાત સરકારને સાંભળ્યા બાદ જ ગુણદોષના આધારે નિર્ણય કરશે. દરમ્યાનમાં સરકારે ખાનગી શાળાઓને નિયત કરતાં વધુ ફી લેવા સામે ફરી એકવાર તાકીદ કરી છે. જ્યારે બીજૂ બાજુ વાલીઓએ પણ ફી વધારા સામે પોતાની લડત શરૂ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ