ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ખેતીની આવક પર નભી રહેલા ખેડૂતોને રોકડ મળવાની સમસ્યા વ્યાપક ફલક પર પહોંચી રહી છે. બૅન્કમાં અને એટીએમમાં પૈસા ન મળતા હોવાથી ડિપોઝિટર્સ અને ખાતેદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમદાવાદ શહેરમાં પણ શાહીબાગ અને મેઘાણીનગર વિસ્તારના ઘણાં એટીએમમાં પૈસા ન હોવાની બૂમ ઊઠી છે.