Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાણીતા વૈજ્ઞાનિક અને અસાધ્ય રેગથી પિડાતા સ્ટીફન હોકિંગનું આજે 14 માર્ચે નિધન થયું હતું. તેઓ બ્રહ્માંડના અનેક રહસ્યોના જાણકાર હતા અને આજે નિધન સાથે જ અખિલ બ્રહ્માંડમાં વિલીન થયા હતા. તેમના પરિવારજનો દ્વારા તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.તેઓ 74 વર્ષના હતા. આઇન્સ્ટાઇન પછીના તેઓ સૌથી વધુ જાણીતા અને અનેક રહસ્યો જાણનાર વૈજ્ઞાનિક હતા. બ્લેક હોલ અને બિગ બેંગ થીયરીને સમજાવવામાં તેમનું વૈશ્વિક યોગદાન રહ્યું છે. 21 વર્ષની વયે તેમને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બિમારી લાગૂ પડી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ