Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભા 2017ના ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. 99 બેઠકો સાછે પાતળી બહુમતિથી ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યારે 14મી નવી વિધાનસભામાં 182 નવા ધારાસભ્યો પર એક નજર અને એક લટાર મારીએ...

    -182 ધારાસભ્યોમાંથી 141 ધારાસભ્યો કરોડપતિ છે..

    -ભાજપના 84 ધારાસભ્યો કરોડપતિ છે...

    -કોંગ્રેસના 54 ધારાસભ્યો કરોડપતિ છે...

    -બીટીપી પક્ષના તમામ બે ધારાસભ્યો કરોડપતિ છે...

    -એનસીપીના એક ધારાસભ્ય જીત્યા છે અને તે પણ કરોડપતિ છે...

    -સૌથા વધુ સંપતિ ધરાવે છે ભાજપના સૌરભ પટેલ-123 કરોડ

    -સૌથી ઓછી સંપત્તિ ધરાવે છે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી-10.25 લાખ

    સૌથી વધુ આવક ધરવે છે ભાજપના વઢવાણના ઉદ્યોગપતિ ધારાસભ્ય ધનજી પટેલ 3.90 કરોડ

    -182માંથી 81 ધારસભ્યો ફરીથી જીત્યા

    -182માંથી એક ધારસભ્ય નિરક્ષર એટલે કે સાવ અભણ છે..

    -7 ધારાસભ્યો એવા છે કે જેમને માત્ર અક્ષરજ્ઞાન છે...

    3 ધારાસભ્યો ડૉક્ટરેટની પદવી ધરાવે છે..

    -182માંથી 41 ધારાસભ્યો યુવા છે...

    -182માંથી 40 ધારસભ્યો એવા છે કે જે નિવૃતિવય વટાવી ગયા હોય..

    -182માંથી કોંગ્રેસના સોમાભાઇ પટેલ-લીંબડી સૌથી વધુ 77 વર્ષના છે...

    -ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી સૌથી નાના વયના 28 વર્ષના છે..

    -182માંથી નવા ચૂંટાયેલા 74 ધારાસભ્યો એવા છે કે જે ધો. 12 પણ પાસ નથી...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ