Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતના વર્તમાન ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે ગીતા જૌહરી વય મર્યાદાને કારણે નિવૃત થતાં રાજ્ય સરકારે ચૂંટણી પંચ સાથે વિમર્શ કરીને 1983ની બેંચના આઇપીએસ પ્રમોદકુમારને નવા ડીજીપી બનાવ્યાં છે. જો કે તેઓ પણ તેમના પુરોગામીની જેમ જ ઇન્ચાર્જ ડીજીપી તરીકે જ રહેશે. નવા ડીજી તરીકે 3 નામો હતા. તેમાંથી પ્રમોદકુમારની વરણી થઇ છે. તેઓ પણ જો કે વય મર્યાદાને કારણે 3 મહિના જ ઇન્ચાર્જ ડીજી તરીકે રહેશે. કાયમી ડીજી માટે હાઇકોર્ટમાં કેસ ચાલે છે. કાયમી ડીજી તરીકેનો નિર્ણય હવે નવી સરકાર કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ