Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સંસદમાં સરકાર દ્વારા અપાયેલી એક ચોંકાવનારી માહિતીમાં સ્ટેટ બેંક સહિતની સરકારી બેંકોએ છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં જાળવવા બદલ અને એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત પૈસા ઉપાડવા બદલ ચાર્જીસ પેટે 500 કે 1000 કરોડની નહીં પણ અધધ..કહી શકાય એટલા 10 હજાર અને 391 કરોડની જંગી રકમ વસૂલ કરી છે. ટીપે..ટીપે.. બેંક તિજોરી ભરાય તે આવું નામ. એક ગ્રાહકના ખાતામાંથી 40 કે 50 રૂપિયા આવા ચાર્જીસ પેટે કપાય ત્યારે તે રકમ સાવ સામાન્ય લાગે પરંતુ બેંકોએ 10 હજાર કરોડની કમાણી તો માત્ર આવા ચાર્જીસ પેટે જ વસૂલ કરી છે. સૌથી વધુ સ્ટેટ બેંકે મીનીમન બેલેન્સ નહીં હોવા બદલ 2894 કરોડ અને એટીએમ ચાર્જીસ પેટે 1554 મળીને 4,448 હજાર કરોડની તગડી કમાણી ગ્રાહકોના ખિસ્સામાંથી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ