Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 9 ડિસે.ના રોજ મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચના નિયમ અનુસાર મતદાન પુરૂ થયાના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પડઘમ બંધ કરવાના ધોરણોને ધ્યાનમાં રાખીને 7 ડિસે.ના સાંજના 5 વાગ્યાથી 89 બેઠકોના મત વિસ્તારમાં જાહેર સભાઓ બંધ થઇ ગઇ છે. જાહેર પડઘમ શાંત થતાં ભાજપ અને કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરશે. મતદારોને ઘર ઘર જઇને સંપર્ક કરી શક્શે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ