ભારત પાકિસ્તાન ઝીરો લાઈન નજીક ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ગત રાતે ફરીથી સતત ત્રીજી રાતે પણ પાકિસ્તાન તરફથી આવેલા બે ડ્રોન સરહદી ગામ હજારા સિંહવાલા ઉપર ઉડતા જોવા મળ્યાં. પાકિસ્તાન તરફથી સતત આવી રહેલા આ ડ્રોન જ્યાં એક બાજુ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે ત્યાં ગામના લોકોમાં પણ ડરનો માહોલ બનેલો છે.