ચીન સાથે અથડામણ અને કોરોના વાયરસ મુદ્દે રાહુલ ગાંધી ઘણા સમયથી આક્રમક રીતે વડાપ્રધાન મોદી પર હુમલા કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર વીડિયો અને ટ્વિટના માધ્યમથી રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે ત્યારે આજે પણ તેમણે કોરોના વાયરસથી જોડાયેલ એક અહેવાલના આધારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપે જુઠ્ઠાણાને સંસ્થાગત રૂપ આપી દીધું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોના સંક્રમણ અને અને તેનાથી થઇ રહેલી મોતને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે ભાજપ સરકાર કોરોના વાયરસ સંક્રમણ અને તેનાથી થતી મોત મામલે ખોટું બોલી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના વાયરસ હોય, જીડીપી હોય કે પછી ચીની ઘુષણખોરી, ભાજપે પે જુઠ્ઠાણાને સંસ્થાગત રૂપ આપ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપે જે ભ્રમ ફેલાવ્યો છે તે ટૂંક સમયમાં તૂટશે અને તેની કિંમત ભારતે ચૂકવવી પડશે.