વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જેવા નામદારોની સામે અમારા જેવા કામદાર ટકી શકતા નથી. રાહુલ ગાંધીએ સંસદમાં ૧૫ મિનિટ ભાષણ આપવાની તક માટે આપેલા પડકારોનો જવાબ આપતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અંગ્રેજી, હિન્દી કે તેમની માતૃભાષામાં વાંચ્યા વિના ૧૫ મિનિટ ભાષણ આપે તો પણ બહુ છે.