-
દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અને ઘાસચારા કેસમાં સજા પામેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની આજે સોમવારે વહેલી સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત લેતા રાજકીય અટકળો તેજ થઇ હતી. બન્નેની મુલાકાતની તસ્વીર પણ જાહેર કરાઇ હતી. જેમાં રાહુલ લાલુ સાથે વાતચીત કરી રહેલા જણાય છે. બન્ને વચ્ચે આગામી ચૂંટણીઓ માટે રાજકીય મંત્રણા થઇ હોવાના અહેવાલ છે.