Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધી આજે કોંગ્રેસ અધ્યક્ષ પદનો ચાર્જ સંભાળશે. 11 ડિસેમ્બરે રાહુલ ગાંધીની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. રાહુલ પ્રેસિડન્ટ પદ સંભાળનાક નહેરુ-ગાંધી પરિવારના છઠ્ઠા અને કોંગ્રેસના 60માં સભ્ય છે. રાહુલ પ્રેસિડન્ટ બન્યા તે પહેલાં સોનિયા ગાંધી 19 વર્ષ (1998-2017) કોંગ્રેસ પ્રેસિડન્ટ રહ્યાં હતા. રાહુલ 2013માં પાર્ટીના વાઈસ પ્રેસિડન્ટ બન્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું, કોંગ્રેસ પ્રેસિડન્ટ ચૂંટાયા તે માટે રાહુલ ગાંધીને ધન્યવાદ, પાર્ટીમાં તેમના સફળ ટેન્યોર માટે શુભેચ્છાઓ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ