Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અંદાજે 132 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીમાં આજે 16 ડિસે.ના રોજ નવા અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ પદભાર સંભાળી લેતાં કોંગ્રેસમાં હવે રાજકીય રીતે જોઇએ તો રાહુલ યુગની શરૂઆત થઇ એમ કહી શકાય. દિલ્હમાં આયોજીત કોંગ્રેસની બેઠકમાં રાહુલે સત્તાવાર રીતે પદભાર ગ્રહણ કર્યું હતું. પક્ષના કાર્યકરોએ એકબીજાને મિઠાઇ ખવડાવી અને ફટાકડાં ફોડીને નવા અધ્યક્ષને વેલકમ કર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પક્ષના અગ્રણીઓ વગેરે. મેટી સંખ્યામાં હાજર રહીને રાહુલને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યાં હતા.  તેઓ કોંગ્રેસના 6ઠ્ઠા અધ્યક્ષ બન્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ