બિહારના સિવાન જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવાને સાત લોકોનાં મોત થયા છે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (ડીએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. વરસાદ અને કરાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને અનેક વૃક્ષો ધરાશયી થયા છે.
નિવેદન અનુસાર સિવાન જિલ્લાના બરહારિયા, બસંતપુર, લકરી નબીગંજ અને ગૌરેયા કોઠી વિસ્તારમાં ભારે વરસદા ઇને કરા પડયા હતાં જેના કારણે સાત લોકોનાં મોત થયા છે.