Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ફરી વળ્યાં છે. ઉમરગામમાં છેલ્લા આઠ કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. જેથી તળાવનું પાણી ગામમાં ઘુસી ગયું છે અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ