રાજસ્થાનમાં રાજ્યપાલે સીએમ ગેહલોતને ૧૪મી ઓગસ્ટે વિધાનસભા સત્ર બોલાવવા મંજૂરી આપ્યા પછી પોતાની છાવણીના કોઈ ધારાસભ્યો પૈસા લઈને સચિન પાયલટના બળવાખોર ગ્રૂપમાં જાય નહીં તે માટે ગેહલોતે તેના સમર્થક ૯૭ ધારાસભ્યોને ફેરમોન્ટ હોટેલમાંથી ચાર્ટર્ડ પ્લેનમાં જયપુરથી જેસલમેરનાં સૂર્યગઢ ખાતે સલામત જગ્યાએ રાખવામાં આવ્યા છે. ગેહલોત દ્વારા બહુમતના કરાયેલા દાવા સામે ધારાસભ્યોની ઓછી સંખ્યાના કારણે શંકાના સવાલો ઊભા થયા છે.