વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની સરખામણી નાઈટ વોચમેન સાથે કરી હતી. પીએમ મોદી મધ્ય પ્રદેશના સાગરમાં એક ચૂંટણી સભાને સંબોધતાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહનું નામ લીધા વગર કહ્યું કે, 2004માં જ્યારે કોંગ્રેસને અચાનક મોકો મળ્યો તો, તે સમયે રાજકુમાર પર ન તો પરિવારને વિશ્વાસ હતો કે, ન તો બીજા કોઈને, ત્યારે પરિવારે વફાદાર વોચમેનને પીએમની ખુરશી પર બેસાડવાની યોજના બનાવી હતી.