ગુજરાતનાં 4 રાજ્યસભાનાં સાંસદો સહિત દેશનાં 56 સાંસદો આવતી કાલે શપથ ગ્રહણ કરશે. જેનાં માટે અગત્યની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આવતી કાલે 20 રાજ્યનાં 56 સાંસદો શપથવિધિ ગ્રહણ કરશે. ગુજરાતનાં વિજેતા સભ્યો આજે દિલ્હી ખાતે જવા રવાના થઇ ગયા છે.
નવનિર્વાચિત રાજ્યસભાનાં સાંસદો શપથ ગ્રહણ કરશે. જેમાં ગુજરાતનાં 4 રાજ્યસભા સાંસદો શપથ ગ્રહણ કરશે. આ 4 સાંસદોમાં અભય ભારદ્વાજ, રમિલાબેન બારા, નરહરિ અમીન અને શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે કે જેઓ શપથ લેશે.
મહત્વનું છે કે આ શપથ ગ્રહણ કરવાને લઈ જરૂરી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એક સાંસદ સાથે પરિવારનો એક જ સભ્ય ભાગ લેશે. આ શપથ ગ્રહણમાં સામાજિક અંતરનું ફરજિયાત પાલન કરવું પડશે. ગુજરાતનાં સાંસદો દિલ્હી ખાતે જવા રવાના થઇ ગયા છે.