Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સિનિયર ધારાસભ્ય અને તે વખતના કેબિનેટ મંત્રી રમણભાઇ વોરા, સાબરકાંઠાની 6 બેઠકોમાંથી કોંગ્રેસને 5 બેઠકો મળી હોય તેવા સમગ્ર જીલ્લામાં કોંગ્રેસ તરફી વાતાવરણમાં ઇડરની બેઠક પર સતત જીતનાર ભાજપના એક માત્ર વિજેતા ઉમેદવાર હતા. આ વખતે તેમને ઇડરને બદલે દસાડાની બેઠક ફાળવાતાં પક્ષમાં ચર્ચા એ છે કે આવું કેમ? વોરા હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ