ક્રેડિટ પોલીસીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. હવે રેપો રેટ 6.25%થી વધીને 6.5% થયો છે. રિઝર્વ બેંકે સતત બીજી પોલીસીમાં રેપો રેટ વધાર્યો છે. RBIએ મોંઘવારીની ચિંતાને કારણ દરમાં વધારો કર્યો છે. આ નિર્ણય રિઝર્વ બેંકની મોનિટરી પોલીસી કમિટિએ 3 દિવસ સુધી ચાલનારી બેઠકમાં કર્યો છે.