અમેરિકા સાથે ઘર્ષણને કારણે ઈરાનની આર્થિક કટોકટી ઘેરી બની રહી છે. અમેરિકા તરફથી પ્રતિબંધો તોળાઈ રહ્યા હોવાથી તેનું ચલણ સતત ગબડી રહ્યું છે.
રવિવારે ઈરાનનો રિયાલ ડોલરે ૧,૧૨,૦૦૦ જેટલો થયો હતો, જે શનિવારે ૯૮,૦૦૦ હતો. ઈરાનની સરકારે ડોલરે ૪૪,૦૭૦નો સત્તાવાર ભાવ નિર્ધારિત કર્યો છે. ૧લી જાન્યુઆરીના રોજ આ દર એક ડોલરે ૩૫,૧૮૬ રિયાલ હતો. છેલ્લા ચાર મહિનામાં ઈરાનના રિયાલની કિમતમાં બમણો ઘટાડો થયો છે.