Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએનબી બેન્ક મહાકૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય એજન્સીને 13 હજાર કરોડથી વધુના કૌભાંડની તપાસ કરી રહેલી CBI દ્વારા દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. મોટા ભાગના તમામ દેશ ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસને માન્ય રાખે છે ત્યારે રેડ કોર્નર નોટિસથી તેની ધરપકડ શક્ય બની શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ