દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનાં નેતૃત્વવાળા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)નો વિજય રથ દોડી રહ્યો છે. 100 અબજ ડૉલરની ક્લબમાં સામેલ થયા બાદ કંપનીએ હવે TCSને પણ પછાડી દીધી છે. મંગળવારે કંપનીનાં શેયરોમાં આવેલા ઉછાળાનાં કારણે તેને માર્કેટ કેપનાં મામલે દેશની સૌથી મોટી કંપની બનાવી દીધી છે. મંગળવારે 2.46pm પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 7.47 લાખ કરોડ રૂપિયાનાં સ્તર પર પહોંચી હતી. તો ટાટા કંસલ્ટન્સી સર્વિસ(TCS)ની માર્કેટ કેપ અત્યારે 7.40 લાખ કરોડ રૂપિયા પર છે.