Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મુંબઇ ખાતે આજે મળેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 41મી વાર્ષિક સામાન્ય બેઠકમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાત કરી હતી. જેમાં રિલાયન્સ જિયો હવે ફાઈબર કનેક્ટિવિટી સર્વિસમાં ઉતરશે. આ સર્વિસથી સસ્તા દરે બ્રોડબેન્ડ સેવા આપવામાં આવશે. કંપનીએ ફાઈબર કનેક્ટિવિટી સેક્ટરમાં 2.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આગામી મહિનાથી Jio ફાઈબર સર્વિસ ઘર ઘર સુધી પહોંચ્શે. 'Jio GigaFiber' નામથી ફાઈબર બ્રોડબેંડ સેવા લોન્ચ કરવામાં આવી છે. અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફિક્સ્ડ લાઈડ બ્રોડબેંડમાં ટોપ-5માં પહોંચવાનું લક્ષ્ય છે. 'Jio GigaFiber' લોન્ચ થતાંની સાથે જ રિલાયન્સ હવે મોબાઈલ કંપની પર ભારે પડ્યાં બાદ DTH અને કેબલ માર્કેટ પર પણ કબજો જમાવવા આગળ વધશે. RILની 41મી બેઠકમાં JioGiga TV સેટ પણ લોન્ચ કરાયું છે. TVમાં વોઈસ કમાન્ડ ફીચર પણ ઉપલબ્ધ હશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, "ભારતમાં હવે ટીવી જોવાની ટેવમાં બદલાવ આવશે." મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે, "Jio બ્રોડબેંડની મદદથી રિલાયન્સ દેશમાં સૌથી સસ્તા દરે બ્રોડબેંડની સુવિધા આપશે.  મુકેશ અંબાણીએ કહ્યું કે, "શરૂઆતમાં દેશના 1100 શહેરોમાં Jio બ્રોડબેંડની સુવિધા શરૂ થશે. જે માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 ઓગસ્ટથી શરૂ થશે. જે શહેરમાં વધુ રજિસ્ટ્રેશન થશે ત્યાં આ સુવિધા પહેલાં શરૂ કરવામાં આવશે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ