Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્ર ખાતેના અમેરિકી પ્રતિનિધી નિક્કી હેલીએ જણાવ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતા પણ લોકોના અન્ય અધિકારો જેટલી જ મહત્ત્વની છે. હેલીએ દિલ્હી પહોંચીને ભારત ખાતેના અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર સાથે મુઘલ રાજવી હુમાયુની કબરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે હુમાયુની કબરની ભારતમાં થઈ રહેલી જાળવણી તે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યની જાણવણીની વાત કરી જાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ