Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 10મી મેના રોજ જાહેર કરાશે. તેની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરાશે. કુલ 1,34,671 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ વેબસાઇટ www.gseb.org પર પણ જોઇ શકાશે. પરિણામ બાદ મેડિકલ અને ઇજનેરીમાં પ્રવેશની પ્રક્રિયા હાથ ધરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ