ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલા જ ફુગાવો વધીને આવતા અને ઔૈદ્યોગિક વિકાસ ઘટી જતાં સરકારને આંચકો લાગ્યો છે. નવેમ્બર મહિનામાં ઇંધણ, શાકભાજી અને ઇંડાના ભાવ વધતા રિટેલ ફુગાવો વધીને ૪.૮૮ ટકા થઇ ગયો છે. જે ૧૫ મહિનાની ઉચ્ચ સપાટી દર્શાવે છે. બીજી તરફ ઓક્ટોબરમાં ઓદ્યોગિક વિકાસ ઘટીને ૨.૨ ટકા થઇ ગયો છે. જે ત્રણ મહિનાની નીચી સપાટી દર્શાવે છે.