-
કચ્છના અંજાર તાલુકાના ખેડોઇ ગામ નજીક એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં કારમાં બેઠેલા તમામ પાંચ જણાંના મોત થયા હતા. અકસ્માતના પગલે તરત જ ગામના લોકો બચાવ માટે દોડી આવ્યાં હતા.