Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરના કઠુઆ બળાત્કાર કેસમાં આઠ વર્ષીય બાળકીના બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશનો રોષ હજુ ઠંડો નથી થયો ત્યાં આવી વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઇટાહમાં લગ્ન સમારંભમાં આવેલી એક સાત વર્ષીય બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરી દેતા હોબાળો મચી ગયો છે. આ ઘટના પછી વિપક્ષોએ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારનો આક્રમક વિરોધ શરૃ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ