Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સોશ્યલ નેટવર્કીંગ મિડિયામાં બાળકો ઉઠાવનારી કોઇ ગેંગ આવી છે...એવા વાયરલ થયેલા ખોટાસમાચારના પગલે લોકોએ પાંચ નિર્દોષ લોકોની હત્યા કરી નાંખી છે. આ ઘટનાઓ આંધ્રપ્રદેશ અને તેલંગણાના કેટલાક વિસ્તારોમાં બની છે. મેસેજ એવા વાયરલ થયા કે કોઇ પારધી ગેંગ વિસ્તારમાં ઉતરી આવી છે અને બાળકોને ઉઠાવી જઇને વેચી નાંખે છે. આ અફવાના પગલે કેટલાક લોકોએ કોઇ અજાણ્યાં લોકોની પૂછપરછ કરી અને સ્થાનિક ભાષા નહીં આવડતાં તેમને ગેંગના સભ્યો સમજીને આ રીતે પાંચ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. તપાસમાં ખૂલ્યું કે આ મરનારાઓ સાવ નિર્દોષ હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ