ક્રૂડના વધતા ભાવ તેમજ ટ્રેડ વૉરની ચિંતા સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળોના પગલે અમેરિકન ડોલર સામે ભારતીય રૃપિયાનું પતન થતા આજે ઇન્ટ્રા ડે તે મહત્ત્વની એવી ૬૯ની મનોવૈજ્ઞાાનિક સપાટી ગુમાવીને ૬૯.૧૦ના તળિયે ઉતરી આવ્યા બાદ રિઝર્વ બેન્ક દ્વારા મધ્યસ્થી હાથ ધરાતા તે બાઉન્સ બેક થયો હતો જો કે આમ છતાં ય કામકાજના અંતે ૧૮ પૈસા તૂટીને ૬૮.૭૯ની ઓલટાઇમ લૉ સપાટીએ બંધ રહ્યો હતો.