રશિયાની કોરોના વાયરસ વેક્સિન સ્પુતનિક Vને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થશે. રશિયાના સાર્વભૌમ સંપત્તિ નિધિ અને ભારતીય દવા કંપની હેટેરોએ સ્પુતનિક V વેક્સિનના ભારતમાં પ્રતિ વર્ષ 100 મિલિયન (10 કરોડ)થી વધુ ડોઝનું ઉત્પાદન કરવાની સહમતિ વ્યક્ત કરી છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર સ્પુતનિક Vએ ટ્વિટર એકાઉન્ટ પર જારી એક નિવેદનના હવાલાથી તેની જાણકારી આપી છે.