Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા અને યુરોપના દેશો દ્વારા રશિયા સાથે ઓરમાયા વર્તન પછી આજે પ્રમુખ પુતિને શક્તિ પ્રદર્શન કર્યું હતુ. રશિયાએ આજે 'આરએસ-૨૮ સારમત' મિસાઈલનું પરીક્ષણ કર્યું હતુ. આ મિસાઈલ એક સાથે ૧૦થી માંડીને ૨૪ સુધીના પરમાણુ બોમ્બ લઈ જવા સક્ષમ છે. આ મિસાઈલ આંતરખંડિય છે, એટલે રશિયાથી રવાના થઈ બીજા ગમે તે ખંડ સુધી પહોંચી શકે એમ છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ