Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને ગુરુવારે જોધપુરની ટ્રાયલ કોર્ટે ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષ કેદ અને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સહઆરોપી એવા સૈફઅલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, નીલમ તથા ટ્રાવેલ એજન્ટ દુષ્યંતસિંહને મજબૂત પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મુકાયાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ