Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનમાં એક સાથે 87 જજોની સામગટે બદલી કરવામાં આવી છે. ટ્રાંસફર થનારા જજોમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારનારા જોધપુર સેશંસ કોર્ટના જજ પણ શામેલ છે. મોડી રાત્રે આ ફેરબદલ કરવામાં આવી છે. જસ્ટિસ દેવકુમાર ખત્રીની જોધપુરની સેસંશ એન્ડ ડિસ્ટ્રીક કોર્ટમાં જજ તરીકે ઘણા સમય પહેલા જ બદલી થઈ ગઈ હતી, પરંતુ કોઈ અચોક્કસ કારણોસર તે પડતર હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ