Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટ દ્વારા પોતાના જ અગાઉના એક ચુકાદામાં ફેરફાર કરીને હવે સિનેમાગૃહોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત નહીં પણ મરજીયાત કરવામાં આવ્યું છે. તેથી જે સિનેમાગૃહોને યોગ્ય લાગે તો જ તેઓ રાષ્ટ્રગીત વગાડશે. ઉપરાંત કોર્ટે એવું પણ અવલેકન કર્યું કે સિનેમા ગૃહમાં રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે તમામે ફરજીયાત ઉભા રહેવું પણ તે પણ વધુ પડતું છે. તેથી તેમાં પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. આમ છેલ્લાં કેટલાક સમયથી આ અંગેના ચાલી રહેલા વિવાદનો એક રીતે જોતાં અંત આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ