Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતમાં પોતાના કરોડો કસ્ટમરોને મેસેજીંગ સેવા આપતી વોટ્સએપ્પ કંપનીને ભારત સરકાર ઓટીટી(ઓવર ધી ટોપ) સેવા આપતી કંપની માને છે પરંતુ તે એક ટેલિકોમ સેવા પૂરી પાડતી અન્ય કંપનીઓ જેવા હોવાથી તેણે ફેસબુક અને ગૂગલની જેમ ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટેની વ્યવસ્થા ભારતમાં કરવી જોઇએ ઉપરાંત તેની પેમેન્ટ સીસ્ટમની પણ વ્યવસ્થા કેવી છે તેની તપાસની દાદ માંગતી એક રીટ અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી છે. રીટ કરનારે એવી પણ દાદ માંગી છે કે ભારતમાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જાહેર પ્રચાર પડઘમ શાંત થાય તે 48 કલાક દરમ્યાન વિવિધ પાર્ટીઓ સોશ્યલ મિડિયામાં પ્રચારનો મારો ચલાવવા સાયબર વોરિયર્સ ભાડે રાખવાના છે ત્યારે વોટ્સએપ્પનો કોઇ દુરૂપયોગ ના થાય તે માટે તેના ડેટા લોકેશન માટેની પણ દાદ માંગવવામાં આવી છે. કોર્ટે ભારત સરકાર સહિત સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નાટિસો કાઢી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ