સરકારી નોકરીમાં પ્રમોશન અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશન આપવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે જ્યાં સુધી બંધારણીય બેન્ચ આ અંગે અંતિમ નિર્ણય લેતી નથી ત્યાં સુધી સરકાર પ્રમોશનમાં અનામત આપી શકે છે. એસસી અને એસટી એક્ટમાં ફેરફાર પછી ઘેરાયેલી કેન્દ્ર સરકારને આ આદેશથી રાહત મળી છે