Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જીડીપી વૃધ્ધિના અંદાજમાં ઘટાડો, ક્રૂડની ઉછળકૂદ જેવા પ્રતિકૂળ પરિબળો માથે હોવા છતાંય વૈશ્વિક શેરબજારોની તેજી તેમજ આર્થિક વૃધ્ધિને વેગ આપવા વધુ ચોક્કસ પગલા ભરવાની ગણતરીએ સ્થાનિક સંસ્થાઓ અને મ્યુ. ફંડો બાદ હવે વિદેશી રોકાણકારો પણ પુન: સક્રિય બનીને નવી લેવાલી હાથ ધરાતા ભારતીય શેરબજારમાં આજે ફુલ ગુલાબી તેજીનો માહોલ રચાયો હતો. જેના પગલે આજે બેઉ આગેવાન ઇન્ડેક્સ સેન્સેકસ અને નિફટી ઇન્ટ્રાડે લાઇફ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજનાઅંતે નવી વિક્રમી સપાટીએ બંધ રહી નવો રેકોર્ડ સર્જ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ