Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ગુરુવારે કહ્યું કે તેણે કોવિડ-19 વેક્સીનના પરિક્ષણ રોકવાનો નિર્ણય કર્યો છે. કારણ કે એસ્ટ્રાજેનેકા (AstraZeneca)એ આ પ્રક્રિયાને રોકી દીધી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના (Oxford University)સહયોગથી કોવિડ-19ની એક વેક્સીન વિકસિત કરી રહ્યું છે. ત્રીજા પરિક્ષણમાં બુધવારે બ્રિટનમાં વેક્સીન પરિક્ષણમાં સામેલ એક વ્યક્તિ પર પ્રતિકુળ પ્રભાવ પડ્યા પછી એસ્ટ્રાજેનેકાએ કોવિડ-19ના પરિક્ષણ અટકાવી દીધા છે. એસ્ટ્રાજેનેકાએ વ્યક્તિમાં શું અસર થઈ તે વિશે જણાવ્યું નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ