અમેરિકામાં સેક્સ રેકેટ ચલાવવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. અમેરિકન તપાસ એજન્સીઓએ ઝડપી પાડેલા આ રેકેટમાં તામિલનાડુ અને કન્નડા ફિલ્મ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ કેટલીક હીરોઇન્સને અમેરિકામાં વસતા એક ભારતીય કપલ દ્વારા ભારતીય તેલગુ અને બીજા ઇન્ડિયન રંગારંગ કાર્યક્રમના નામે અમેરિકા લાવી આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.