Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 11મીએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તેના એક દિવસ પહેલાં આજે 10મીએ ભારતના શેર બજારમાં ભારે ઉથલપાથલ મચી હતી અને સેન્સેક્સમાં 600 પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો. વિશ્વના અન્ય શેર બજારોમાં નરમાઇ, ખનિજ તેલના ભાવમાં વધારો અને પાંચ રાજ્યોના પરિણામોની અસર બજારમાં પડી હતી. નિફ્ટી 10500ની નીચે બંધ થયું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ