Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન મોદી જી-20 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાન પહોંચી ગયા છે. જી-20 સંમેલન શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય વેપારથી લઈને અનેક મુદ્દે વાતચીત થઈ હતી. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ બહુ ઝડપથી ભારતના પ્રવાસે આવવાની ઈચ્છા વ્ચક્ત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ