તામિલનાડુની સત્તાધારી એઆઈએડીએમકે પાર્ટીમાંથી હાંસિયા પર ધકેલાઈ ગયેલાં શશિકલા, તેમના પરિવારજનો અને સહયોગીઓ પર ગુરુવારથી શરૂ કરાયેલા આવકવેરા વિભાગના દરોડામાં રૂપિયા ૧,૨૦૦ કરોડથી વધુની અઘોષિત સંપત્તિ જપ્ત કરાયાનો દાવો આવકવેરા વિભાગે કર્યો છે.