Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આપી હતી પણ સાથે અતી અમાનવીય વ્યવાહર પણ કર્યો હતો. જ્યારે મુલાકાત માટે કુલભુષણના માતા અને પત્નિ ગયા હતા ત્યારે તેમના મંગળસુત્ર, બિંદી, બંગડીઓ, ચપ્પલ વગેરે લઇ લીધા હતા. જોકે નવાઇની વાત તો એ છે કે કુલભુષણના પત્નિના ચપ્પલ પાકિસ્તાની અધિકારીઓએ પરત નહોતા આપ્યા તેથી તેમણે ઉઘાડા પગે જ પરત ફરવુ પડયું હતું. આમ કરીને કુલભુષણના પત્નિનું અપમાન કર્યું હતું. આ અંગે જ્યારે વિરોધ કરવામાં આવ્યો તો પાકિસ્તાને જુઠા આરોપો લગાવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ